હુમા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે


હાલમાં અભિનેત્રી મુંબઈના અલીબાગમાં સમય પસાર કરી રહી છે


અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે


આ તસવીરમાં મસ્તી કરતી જોવા મળી રહી છે અભિનેત્રી


આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી


અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે


ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી


અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ હલચલ મચી ગઈ હતી


(All Photo Instagram)