કેટલું કોલેસ્ટ્રોલ હશે તો વધશે હાર્ટ અટેકનો ખતરો કેટલું કોલેસ્ટ્રોલ હશે તો વધશે હાર્ટ અટેકનો ખતરો આજકાલ હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે બેડ કોલેસ્ટ્રોલ અને ગૂડ કોલેસ્ટ્રોલ ગૂડ કોલેસ્ટ્રોલને એચડીએલ કહે છે બેડ કોલેસ્ટ્રોલને એલડીએલ કહે છે. કોલેસ્ટ્રોલ માટે ક્યો ટેસ્ટ કરવાયા છે? લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવાય છે. જેનાથી કોલેસ્ટ્રોલની પુરી જાણકારી મળે છે કોલેસ્ટ્રોલ 100 mg/dlથી ઓછું હોય તો ઉત્તમ જો તેનાથી વધુ હોય તો હાર્ટ અટેકનું જોખમ વધે છે