ફ્લૂ-વાયરસથી બચવા માટે આ ફળોનું કરો સેવન

એક્સીડેટિવ તણાવ સામે લડે છે

પપૈયા વિટામિન A,C,E, ભરપૂર છે.

ખાટા ફળો વિટામિન સી થી ભરપૂર છે.

કીવીનું સેવન ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે

કેરી કૈરોટીનોયડનો એક શાનદાર સ્ત્રોત છે.

કેરીમાં એન્ટી ઇંમ્ફ્લામેટરી ગુણ હોય છે.

જે એન્ટી ઓક્સિડન્ટ્સથી પણ ભરપૂર છે.

તરબૂચ સંક્રમિત બીમારીથી પણ રક્ષણ કરે છે.