સૂકી ઉધરસમાં કારગર આ ડ્રાયફ્રૂટ

અંજીર ગુણોનો ભંડાર છે

તે કબજિયાત દૂર કરે છે

મૂત્રને લગતી ફરિયાદો દૂર કરે છે

આંતરડાંને કાર્યક્ષમ રાખે છે.

થાક અને નબળાઈ દૂર કરે છે.

તે કફ અને સૂકી ખાંસીમાં કારગર

અસ્થામા દર્દી માટે હિતકારી છે

સગર્ભા સ્ત્રીઓને શક્તિ પ્રાપ્ત થાય છે