કબજિયાતથી રાહત મેળવવાની આ છે સરળ ટિપ્સ

દહીં પાચન તંત્રને દુરસ્ત કરવામાં કારગર છે.

ગૂડ બેક્ટેરિયાને દૂરસ્ત કરે છે દહીં

ઓછામાં ઓછું પાણી પીવાથી કબજિયાત થાય છે.

કેળા ફાઇબરથી ભરપૂર છે.

રોજ 1 કેળું ખાવાથી કબજિયાત મટશે.

લીલા પાનના શાકભાજી કબજિયાતની સમસ્યા કરે છે દૂર

રોજ સફરજન ખાવાથી પણ થશે સમસ્યા દૂર