શહનાઝ ગીલ પંજાબી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે શહનાઝ પોતાના વીડિયો અને તસવીરોને લઈને ચર્ચામાં રહે છે આ સમયે શહનાઝની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે શહનાઝે તાજેતરમાં ડબ્બુ રતનાની માટે ફોટોશૂટ કરાવ્યું છે ફોટોશૂટમાં શહનાઝ ટૂંકા લેધર ડ્રેસમાં જોવા મળી રહી છે તેમનો આ લૂક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે શહનાઝ અલગ અલગ પોઝ આપી રહી છે આ તસવીરો શહનાઝે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે શહનાઝ દરેક લૂકમાં કહેર વર્તાવે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી