આ આઉટફીટમાં સપનાનો લૂક રોયલ લાગે છે



સપના ચૌધરી હરિયાણવી ઈન્ડસ્ટ્રી સાથે સાથે બોલિવૂડમાં પણ ફેમસ છે



પોતાના ડાન્સ માટે જાણીતી સપના ખુબ સુંદર છે



સપનાના ટ્રેડિશનલ લૂકમાં ખુબ સુંદર લાગે છે



માથા પર દુપટ્ટા ઓઢેલી આ તસવીર ફેન્સને ખુબ પસંદ આવી હતી



સપના સાડી અને ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે



સપનાની દરેક અદા જોવા લાયક હોય છે



સપના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



સપના પોતાના લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે



ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે (photo-itssapnachoudhary)