ભોજપુરી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીની આ અભિનેત્રી છે સુષ્મા અધિકારી સુષ્મા પોતાની હોટ અદાઓ માટે ફેન્સમાં જાણીતી છે સુષ્મા ભોજપુરી સિનેમાની ઈન્ટરનેટ સેન્સેશન છે સુષ્માને લાલ કલર વધુ પસંદ છે ઘણીવાર તે લાલ કલરના આઉટફીટમાં જોવા મળે છે આ રંગમાં સુષમા બહુ સુંદર લાગે છે સુષ્મા પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરીને ફેન્સને ઘાયલ કરી દે છે ફેન્સ પણ તેમની હોટ તસવીરોની આતુરતાથી રાહ જુએ છે અભિનેત્રીની બધી તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થાય છે સોશિયલ મીડિયા પર સુષ્મા ખુબ એક્ટિવ રહે છે