પંજાબી અભિનેત્રી સોનમ બાજવા હંમેશા ચર્ચામાં છે સોનમ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે સોનમ પોતાના લૂકથી ફેન્સને દિવાના બનાવી દે છે સોનમે તાજેતરમાં બોલ્ડ તસવીરો શેર કરી છે અભિનેત્રી બ્લૂ ડ્રેસમાં સુંદર લાગી રહી છે સોનમનો બોલ્ડ અવતાર લોકોને ખુબ પસંદ આવે છે પોતાના લૂકની સાથે સાથે એક્ટિંગથી પણ લોકોના દિલ જીતી લે છે સોનમ સોનમ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સોનમ દરેક આઉટફીટમાં સુંદર લાગે છે ઈન્સ્ટા પર તેમના લાખો ફોલોઅર્સ છે