આયુર્વૈદમાં લીમડાના પાન એક ઔષધ છે અનેક બીમારી માટે તેનો થાય છે ઉપયોગ ત્વચાની તમામ સમસ્યામાં રામબાણ ઇલાજ લીમડાના પાનનો ઉકાળો અનેક બીમારીમાં કારગર કિડની- લીવરની બીમારીમાં પણ કારગર છે લીમડામાં એન્ટીબેક્ટેરિયલ-એન્ટીઇંફ્લામેટરી ગુણ વેઇટ લોસમાં પણ કારગર છે લીમડાના પાન પાણીમાં લીમડાના પાન નાખીને ઉકાળો આ પાણીમાં મરી, લીંબુ નાખીને તેનું સેવન કરો