રાજકોટના જેતપુરના સાંકડી ગામમાં બનાવાયો બર્ડ બંગ્લો એન્જિનિયર ભગવાનજીએ 20 લાખના ખર્ચે કરાવ્યું તૈયાર 25 હજાર પાકા માટલાથી તૈયાર કરાવ્યું પક્ષી ઘર 140 ફૂટ લાંબો,70 ફૂટ પહોળો અને 40 ફૂટ ઉંચો છે જેમાં પંખીની સુખ સુવિધાનું સંપૂર્ણ રખાયું છે ધ્યાન દરેક ઋતુને ઘ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે પક્ષી ઘર નદી કિનાર બનેલું છે આ શાનદાર પક્ષી ઘર જે રળિયામણા સાંકડી ગામની શોભાની વૃદ્ધિ કરે છે