કેન્સરના આ લક્ષણોને ન કરો ઇગ્નોર

આપનું વજન સતત ઘટી રહ્યું છે.

ગાંઠના કારણે પણ કેન્સર થાય છે

સોજો પણ કેન્સરનો એક સંકેત છે

યુરીન કે ઉલ્ટીમાં બ્લડ આવવું

સ્કિનમાં ચેન્જીસ પણ કેન્સરના સંકેત

સ્કિન પર તલ વધુ આવવા

ત્વચાનો કલર ચેન્જ થવો

આ બધા જ કન્સરના સંકેત હોઇ શકે છે