ગ્લોઇંગ સ્કિન માટે ચહેરા પર લગાવો આ 7 ચીજ ચહેરા પર ગ્લો લાવવા માટે લીંબુનો કરો ઉપયોગ કડવા લીમડાના પાન ચહેરાનો ગ્લો વધારશે ટામેટાં પણ ચહેરાની રંગત નિખારવાનું કરે છે કામ દહીં સુંદરતામાં પણ કરે છે વધારો ચહેરા પર મલાઇ-હળદરને મિક્સ કરી લગાવો તુલસીના પાનને પીસીને ચહેરા પર લગાવો કાચું દૂધ બટાટાનો રસ પણ ચહેરાનો ગ્લોને વધારશે આ તમામ વસ્તુ ચહેરાનો ગ્લો વધારશે