ગ્રીન ટીના નુકસાન જાણો છો વેઇટ લોસમાં ગ્રીન ટી કારગર છે જો કે ખોટી રીતે પીવું નુકસાનકારક કેફિન બોડીને ડિટોક્સ કરે છે. અતિરેક ડાઇજેશનની કરશે સમસ્યા અનિંદ્રાની સમસ્યાને નોતરશે ગ્રીન ટી ખાલી પેટ ન પીશો જમ્યાના બે કલાક બાદ પીવો ખાલી પેટ એસિડિટી કરશે