લગ્નનો નિર્ણય જિંદગીનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હોય છે લગ્ન ક્યારે, કોની સાથે અને કેમ કરવા તે નિર્ણય ખુદનો હોવો જોઈએ લગ્ન પહેલા તમારા પાર્ટનરનો સ્વભાવ જાણી લો લગ્ન બે અલગ અલગ સ્વભાવના લોકોનું મિલન છે, જે પૂરી જિંદગી એકબીજા સાથે રહેવાનો ફેંસલો લે છે જે આપણી ખામીને સ્વીકારી લે તેવા વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ એકબીજાની ખામીને સમજવી અને તેને સુધારવી પ્યાર છે જે લોકો એકબીજાની સારી-ખરાબ આદતોનો સ્વીકાર કરે છે, એવા લોકોનો સંબંધ મજબૂત હોય છે તેથી લગ્ન પહેલા આ બંને પક્ષો અંગે વિચારવું જોઈએ જો તમે આ બધું વિચારીને લગ્ન કરશો તો કોઈ મુશ્કેલી નહીં થાય