ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર 16મો ભારતીય ખેલાડી બન્યો શ્રેયસ ઐય્યર
પૃથ્વી શોએ વેસ્ટ ઇન્ડિઝ સામે ડેબ્યૂ ટેસ્ટમાં 134 રન ફટકાર્યા હતા
રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામે 177 રન ફટકાર્યા હતા
શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 187 રન ફટકાર્યા હતા
સુરેશ રૈનાએ શ્રીલંકા સામે 120 રનની ઇનિંગ રમી હતી
વિરેન્દ્ર સહેવાગે સાઉથ આફ્રિકા સામે 105 રન ફટકાર્યા હતા
સૌરવ ગાંગુલીએ ઇગ્લેન્ડ સામે 110 રન ફટકાર્યા હતા
પ્રવીણ આમરેએ સાઉથ આફ્રિકા સામે 103 રન ફટકાર્યા હતા
મોહમ્મદ અઝરુદ્દીને ઇગ્લેન્ડ સામે 110 રનની ઇનિગ રમી હતી
સુરિન્દ્ર અમરનાથે ન્યૂઝિલેન્ડ સામે 124 રન ફટકાર્યા હતા.
જી.વિશ્વનાથે ઓસ્ટ્રેલિયા સામે 137 રન ફટકાર્યા હતા.
હનુમંત સિંહે ઇગ્લેન્ડ સામે 105 રન ફટકાર્યા હતા.
અબ્બાસે બેગે ઇગ્લેન્ડ સામે 112 રન ફટકાર્યા હતા.
એજી કૃપાલસિંહે ન્યૂઝિલેન્ડ સામે અણનમ 100 રન ફટકાર્યા હતા.
આર.શોધને પાકિસ્તાન સામે 110 રનની ઇનિંગ રમી હતી