વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લાલ કિલ્લા પરથી નવમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું.

76માં સ્વતંત્રતા દિવસે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો અને 83 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું.

2014માં પહેલીવાર વડાપ્રધાને 65 મિનિટ સુધી દેશને સંબોધન કર્યું હતું.

2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 86 મિનિટનું ભાષણ આપીને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યો હતો.

2016માં 96 મિનિટ લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને સંબોધન કર્યું હતું.

2017માં 56 મિનિટ લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને સંબોધન કર્યું હતું.

2018માં 82 મિનિટ લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને સંબોધન કર્યું હતું.

2019માં 93 મિનિટ લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને સંબોધન કર્યું હતું.

2020માં 86 મિનિટ લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને સંબોધન કર્યું હતું.

2021માં 88 મિનિટ લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને સંબોધન કર્યું હતું.

Thanks for Reading. UP NEXT

Tiranga: તિરંગો ફરકાવવાના નિયમો

View next story