દેશભરમાં એડલ્ટ સાઇટ પર પ્રતિબંધ છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે... જે ફોનમાં જ એડલ્ટ વીડિયો રાખે છે પરંતુ શું તમે જાણો છો કે ફોનમાં એડલ્ટ વીડિયો રાખવાથી શું થાય છે ફોનમાં એડલ્ટ વીડિયો રાખવો એક ગુનો છે જો તમારા ફોનમાં આવા વીડિયો મળે છે તો તમને જેલ થઇ શકે છે આ માટે વ્યક્તિના વિરુદ્ધ કલમ 67A હેઠળ કેસ દાખલ થઇ શકે છે સાથે જ પાંચ લાખ રૂપિયાનો દંડની સાથે ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે બીજી વખત આમ કરતા પકડાવ તો પાંચ વર્ષની જેલની સજા થઇ શકે છે આ સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ થઇ શકે છે