ભારતીય રેલવે દુનિયાનું ચોથુ સૌથી મોટું રેલ નેટવર્ક છે.



શું વેઇટિંગ ટિકિટ પર ટ્રેનમાં મુસાફરી કરી શકાય છે ?



હવે તમે વેઇટિંગ ટિકિટ પર રેલવેમાં મુસાફરી કરી શકતા નથી



ભારતીય રેલવેએ નિયમો કડક બનાવ્યા છે



જો તમે વેઇટિંગ ટિકિટ લઇને એસી અથવા સ્લીપરમાં મુસાફરી કરો છો



ટીટીઇ તમને આગામી સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી શકે છે



ટ્રેનના છેલ્લા સ્ટેશન સુધીના ભાડાની સાથે 400 રૂપિયા દંડ વસૂલી શકે છે



હવે તમે વેઇટિંગ ટિકિટ લઇને જનરલ ડબ્બામાં મુસાફરી કરી શકો છો



અગાઉ નિયમ હતો કે તમે કાઉન્ટર પરથી વેઇટિંગ ટિકિટ લઇને એસી કે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા હતા



જોકે હવે આ નિયમ રહ્યો નથી