ડોક્ટર આપણી જિંદગીમાં ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે



ડોક્ટર લોકોની સારવાર કરીને જીવ બચાવે છે



નેશનલ ડોક્ટર ડે અલગ અલગ દેશોમાં અલગ અલગ દિવસે મનાવવામાં આવે છે



ભારતમાં નેશનલ ડોક્ટર્સ ડે 1 જુલાઈએ મનાવવામાં આવે છે



ભારતના જાણીતા ફિઝીશિયન ડો. બિધાન ચંદ્ર રાયનો જન્મ 1 જુલાઈના રોજ થયો હતો



સારવારના ક્ષેત્રમાં તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું



આ કારણે ડો.બિધાન ચંદ્ર રાયને સન્માન આપવા માટે નેશનલ ડોક્ટર ડે મનાવવામાં આવે છે



દર વર્ષે નેશનલ ડોકટર ડેની થીમ અલગ અલગ હોય છે



આ વર્ષ નેશનલ ડોક્ટર ડેની થીમ હિલિંગ હેંડ્સ કેરિંગ હાર્ટ્સ છે



નેશનલ ડોકટર ડે લોકોને ડોક્ટરના કામોને લઈ જાગૃત કરવા મનાવવામાં આવે છે



તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે