ભારતીય રેલવે વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે

કરોડો મુસાફરો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે

વેઇટિંગ ટિકિટ પર ટ્રેનમાં મુસાફરી કરી શકાય?

ભારતીય રેલવેએ નિયમો કડક બનાવી દિધા છે

હવે વેઇટિંગ ટિકિટ પર રેલવેમાં મુસાફરી કરી શકાતી નથી

કાઉન્ટર પરથી લીધેલી વેઇટિંગ ટિકિટના નિયમો અલગ હોઈ શકે છે

કેટલીક પરિસ્થિતિમાં અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરી શકાય

ચાર્ટ બન્યા બાદ પણ ટિકિટ વેઇટિંગમાં રહે તો ટ્રેનમાં ચઢવું નિયમવિરુદ્ધ

TTE તમને આગામી સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી શકે છે

ટ્રેનના છેલ્લા સ્ટેશન સુધીના ભાડાની સાથે 400 રૂપિયા દંડ વસૂલી શકે છે