15 ઓગસ્ટ પર દેશહિત માટે લઈ શકો છો આ 10 સંકલ્પ

Published by: gujarati.abplive.com

સ્વચ્છ ભારત માટે કચરો ન ફેલાવવાનો સંકલ્પ કરીએ

Published by: gujarati.abplive.com

સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લઈએ

Published by: gujarati.abplive.com

વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કરીએ.

Published by: gujarati.abplive.com

ટ્રાફિક નિયમોનું પાલન કરી જવાબદાર નાગરિક બનીએ.

Published by: gujarati.abplive.com

દેશની જાહેર સંપત્તિનું રક્ષણ કરવાનો સંકલ્પ લઈએ.

Published by: gujarati.abplive.com

જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા હંમેશા આગળ આવીએ.

Published by: gujarati.abplive.com

સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ન ફેલાવવાનો સંકલ્પ કરીએ.

Published by: gujarati.abplive.com

દેશના વિકાસમાં ઈમાનદારીથી યોગદાન આપવાનો સંકલ્પ લઈએ.

Published by: gujarati.abplive.com

દેશના આદર્શ નાગરિક બનવાનો પ્રયાસ કરીશ

Published by: gujarati.abplive.com