કરોડો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે.

ટ્રેનમાં એકદમ આરામદાયક મુસાફરી થાય છે.

ભારતીય રેલવે વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે.

વેઇટિંગ ટિકિટ પર ટ્રેનમાં મુસાફરી કરી શકાય?

હવે વેઇટિંગ ટિકિટ પર રેલવેમાં મુસાફરી કરી શકાતી નથી

ભારતીય રેલવેએ નિયમો કડક બનાવી દિધા છે

જો તમે વેઇટિંગ ટિકિટ લઇને એસી-સ્લીપરમાં મુસાફરી કરો છો

TTE તમને આગામી સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી શકે છે

ટ્રેનના છેલ્લા સ્ટેશન સુધીના ભાડાની સાથે 400 રૂપિયા દંડ વસૂલી શકે છે

અગાઉ કાઉન્ટર પરથી વેઇટિંગ ટિકિટ લઇને એસી-સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા હવે બંધ છે