આ 5 ફૂડનું સેવન જીવલેણ કેન્સરથી બચાવશે



આ ફૂડથી કેન્સરના જોખમથી બચી શકશો



ડાયટમાં આ ફૂડનું સેવન અચૂક કરો



બ્રોકોલીમાં કેન્સર વિરોધી ગુણો છે



ગાજરમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક ગુણો છે



ગાજર કેન્સરનું જોખમ ઘટાડે છે



બીન્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે



બેરીઝ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



જે કોષોને કોઈપણ નુકસાનથી બચાવે છે



આ એક એન્ટી કેન્સર ફ્રૂટ ગણી શકાય



પાલકમાં ફોલેટ અને કેરોટીનોઈડ છે



કેરોટીનોઈડ્સ તમને કેન્સરથી બચાવે છે.