ભારતમાં આ રાજ્યમાં એક પણ રેલવે સ્ટેશન નથી.



ભારતમાં દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે.



દેશમાં લાખો લોકો દરરોજ ટ્રેનમાં સફર કરે છે



ભારતીય રેલવેને દેશની લાઇફ લાઇન પણ કહેવામાં આવે છે.



આવો જાણીએ કે ભારતના ક્યા રાજ્યમાં રેલવે સ્ટેશન નથી



ભારતના સિક્કિમ રાજ્યમાં એક પણ રેલવે સ્ટેશન નથી



સિક્કિમ જવા માટે લોકોને બંગાળના સિલીગુડી અથવા જલપાઇગુડી રેલવે સ્ટેશને ઉતરવું પડે છે



ભારતમાં સિક્કિમને 16 મે 1975ના રોજ 22મા રાજ્ય તરીકે સામેલ કરાયું હતુ



સિક્કિમમાં રેલવે નેટવર્ક નથી. પરંતુ અહી રસ્તાઓ ખૂબ સુંદર છે



તે સિવાય સિક્કિમમાં ભારત સરકારે રેલવે સ્ટેશનની સ્થાપના માટે નવો પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે