દિલ્હીમાં પ્રચંડ જીત સાથે ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે



આ વચ્ચે દિલ્હીની હૉટ સીટમાં સામેલ શકૂર બસ્તી ચર્ચામાં છે



બીજેપીના કરનૈલ સિંહે અહીંથી આપના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનને હરાવ્યા છે



કરનૈલ સિંહ દિલ્હીની નવી વિધાનસભાના સૌથી અમીર ધારાસભ્ય છે



ચૂંટણી એફિડેવિટ અનુસાર, તેમની પોતાની સંપત્તિ 259.67 કરોડ રૂપિયા બતાવી છે



તેમની પાસે 258 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે જેમાં હરિયાણાનું ફાર્મ હાઉસ સામેલ છે



કરનૈલ સિંહ પાસે અમેરિકાના વોશિંગ્ટન અને કેલિફોર્નિયામાં ચાર ઘર છે



તેમની પાસે 92.36 લાખ રૂપિયાની ચલ સંપત્તિ છે જેમાં 38.45 લાખની જ્વેલેરી છે.



કરનૈલ સિંહે બેન્ક એકાઉન્ટમાં 27.59 લાખ અને 25 લાખ રૂપિયાની લાઇફ ઇન્શ્યોરન્સની જાણકારી આપી છે.



કરનૈલ સિંહના હરિયાણા અને અમેરિકામાં ઘરોની કિંમત 198 કરોડ રૂપિયા છે