જેમ કાર અને બાઇક ચલાવવા માટે લાયસન્સની જરૂર હોય છે



તેવી જ રીતે ટ્રેન ચલાવનાર ડ્રાઇવરને પણ લાયસન્સની જરૂર હોય છે



પરંતુ ટ્રેન માટે સામાન્ય લાયસન્સની જેમ મંજૂરી મળતી નથી



કારણ કે ટ્રેન ડ્રાઇવરને અલગ ટ્રેનિંગ અપાય છે



આ માટે રેલવે અગાઉ લોકો પાયલટની ભરતી બહાર પાડે છે



જેની પસંદગી લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટથી થાય છે



બાદમાં ટ્રેનિંગમાં તેમને ટ્રેનના એન્જિનની સમજ અપાય છે



બાદમાં મંડલ એન્જિનિયર ટેસ્ટ લેવામાં આવે છે



ટેસ્ટ પાસ કર્યા બાદ એક સર્ટિફિકેટ અપાય છે



આ સર્ટિફિકેટ જ તેમના માટે લાયસન્સનું કામ કરે છે