ગાંજો એક નશાકારક પદાર્થ છે



તેનું સેવન કરવાથી શરીર પર ખરાબ અસર થાય છે.



ગાંજા (Cannabis)ને અંગ્રેજીમાં Cannabis કહે છે



તેના વધુ પડતા સેવનથી લોકો વ્યસની બની જાય છે.



દેશમાં ગાંજા (Cannabis) રાખવા કે ઉગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે



પરંતુ તે પછી પણ ઘણાં લોકો છુપી રીતે આ ધંધો કરે છે.



1985 પહેલા દેશમાં ગાંજા (Cannabis) પર પ્રતિબંધ નહોતો.



મારિજુઆના માટે સજા અને દંડ તેના જથ્થા પર આધારિત છે



1 કિલો અથવા તેનાથી ઓછા જથ્થાના કિસ્સામાં, 1 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ છે.



આનાથી વધુ પકડાય તો કોમર્શિયલ કેટેગરીમાં કેસ નોંધવામાં આવે છે.