વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું



કારગિલ ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં સ્થિત છે



એવામાં ચાલો જાણીએ કારગિલ યુદ્ધમાં ભારતના કેટલા જવાન શહીદ થયા હતા



કારગિલ યુદ્ધમાં ભારતના કુલ 527 જવાન શહીદ થયા હતા



તે સિવાય લગભગ 1300થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા



26 જૂલાઇ 1999ના રોજ કારગિલ યુદ્ધ સમાપ્ત થયું હતું.



દર વર્ષે 26 જૂલાઇના રોજ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે



કારગિલ યુદ્ધ લગભગ 84 દિવસો સુધી ચાલ્યું હતું



આ યુદ્ધમાં ભારત તરફથી લગભગ બે લાખ સૈનિકો લડ્યા હતા



આ યુદ્ધ લગભગ 100 કિલોમીટરના દાયરામાં લડાઇ હતી