લોકસભા ચૂંટણી 2024 વચ્ચે અમેઠી, રાયબરેલી અને વાયનાડ બેઠક ચર્ચામાં છે.આવો જાણીએ આ બેઠકોમાં કેટલા મુસ્લિમો રહે છે
ABP Asmita

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે અમેઠી, રાયબરેલી અને વાયનાડ બેઠક ચર્ચામાં છે.આવો જાણીએ આ બેઠકોમાં કેટલા મુસ્લિમો રહે છે

ત્રણેય બેઠકોમાં કુલ 61.13 ટકા મુસ્લિમોની વસ્તી છે
ABP Asmita

ત્રણેય બેઠકોમાં કુલ 61.13 ટકા મુસ્લિમોની વસ્તી છે

2011ની વસ્તીગણતરી અનુસાર, વાયનાડમાં 29 ટકા મુસ્લિમ વસ્તી છે
ABP Asmita

2011ની વસ્તીગણતરી અનુસાર, વાયનાડમાં 29 ટકા મુસ્લિમ વસ્તી છે

કોઝિકોડ જિલ્લાના એક વિધાનસભા ક્ષેત્રમાં લગભગ 39.2 ટકા લોકો મુસ્લિમ છે
ABP Asmita

કોઝિકોડ જિલ્લાના એક વિધાનસભા ક્ષેત્રમાં લગભગ 39.2 ટકા લોકો મુસ્લિમ છે

ABP Asmita

2011ની વસ્તીગણતરી મુજબ UPના રાયબરેલીની કુલ વસ્તી લગભગ 34 લાખ છે.

ABP Asmita

જેમાં લગભગ 12.13 ટકા એટલે કે 4.13 લાખ મુસલમાન છે

ABP Asmita

રાયબરેલી બેઠકની કુલ વસ્તીમાં 87.39 ટકા એટલે કે 29.7 લાખ હિંદુ રહે છે

ABP Asmita

રાયબરેલીના મુસ્લિમોમાં લગભગ 2.1 લાખ પુરુષો અને બે લાખ મહિલાઓ છે

ABP Asmita

વર્ષ 2019માં અમેઠીમાં 20 ટકા મુસ્લિમ મતદાતા હતા

ABP Asmita

અમેઠીમાં સૌથી વધુ મતદાતા ઓબીસી સમુદાયના છે. અહી લગભગ 34 ટકા મુસ્લિમો છે