એર હોસ્ટેસને કેટલો મળે છે પગાર?



એર હોસ્ટેસ બનવાનું સપનું અનેક છોકરીઓ જોતી હોય છે.



પરંતુ શું તમે જાણો છો કે એર હોસ્ટેલને કેટલી સેલેરી મળતી હોય છે



એર હોસ્ટેસની સેલેરી અનેક કારણોસર નિર્ભર કરે છે



જેમ કે એરલાઇન, અનુભવ અને ડોમેસ્ટિક અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર નિર્ભર કરે છે



ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફ્રેશર એર હોસ્ટેસને વાર્ષિક લગભગ પાંચથી નવ લાખ રૂપિયા મળે છે.



જ્યારે ત્રણ વર્ષના અનુભવ બાદ તેમને સેલેરી લગભગ 1 થી 1.5 લાખ રૂપિયા મહિને મળે છે



બિઝનેસ ક્લાસમાં ફ્રેશર એર હોસ્ટેસને વાર્ષિક લગભગ 3 થી 5 લાખ રૂપિયા મળે છે



જ્યારે સિનિયર એર હોસ્ટેસની સેલેરી લગભગ 8 થી 10 લાખ રૂપિયા હોય છે.



ઇકોનોમી ક્લાસમાં ફ્રેશર એર હોસ્ટેસની સેલેરી લગભગ 40 હજાર રૂપિયા પ્રતિ મહિને શરૂ થાય છે.