કોંગ્રેસ નેતા પ્રિયંતા ગાંધીએ વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે આ દરમિયાન તેમણે પોતાની સંપત્તિ જાહેર કરી છે પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં 4 કરોડ 24 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે તેમની પાસે 52 હજાર રૂપિયા રોકડા 2 કરોડ 24 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ છે બેન્ક ખાતામાં લગભગ 3 લાખ 60 હજાર રૂપિયા છે પીપીએફ ખાતામાં 17 લાખ 38 હજાર રૂપિયા છે પ્રિયંકા ગાંધી પાસે 2 કરોડ 10 લાખ 13 હજાર 598 રૂપિયાની ખેતીની જમીન છે એફિડેવિટમાં તેમણે 12 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે તેમની પાસે 4.24 કરોડ રૂપિયાની જંગમ અને 7.74 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે