7 એવા જાનવર જેની 2 થી વધુ આંખો હોય છે આ 7 પ્રાણીઓમાં હોય છે બેથી વધુ આંખો કરોડિયો - મકડીયોને આઠથી વધુ આંખો હોય છે હૉર્સશૂ કેકડા - આ જીવને 10થી વધુ આંખો હોય છે બૉક્સ જેલીફિશ - આ જીવને 24 આંખો હોય છે સ્કેલપ - આને 200 જેટલી ચમકતી આંખો હોય છે સ્ટારફિશ - આ સ્ટારફિશની દરેક ભૂજા પર આંખો હોય છે મેન્ટિંસ ઝીંગા - જોવા માટે આ જીવને બે મિશ્રિત આંખો હોય છે ટેડપૉલ ઝીંગા - આ અદભૂત ઝીંગાને ત્રણ આંખો હોય છે all photos@social media