સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીમાં આ જવાનોનો સમાવેશ કરાય છે



દેશના વડાપ્રધાનની સુરક્ષા એસપીજી સંભાળે છે



એસપીજીની સ્થાપના 1988માં કરવામાં આવી હતી



આજે અમે તમને જણાવીશું કે એસપીજીમાં કોનો સમાવેશ કરાય છે



એસપીજી કમાન્ડો બનવાની પ્રક્રિયા ખૂબ મુશ્કેલ હોય છે



એસપીજી કમાન્ડો બનવા માટે તમારું સીઆરપીએફ, સીઆઇએસએફ, બીએસએફ, આઇટીબીપીના જવાન હોવું અનિવાર્ય છે



કારણ કે એસપીજીની સીધી ભરતી કરવામાં આવતી નથી



એસપીજી કમાન્ડોમાં ભરતી થવા માટે તમે કેન્દ્રિય પોલીસ દળ અથવા અર્ધસૈનિક દળમાં હોય તે જરૂરી છે



એસપીજીમાં તેમની જ ભરતી થાય છે જેની ઉંમર 35 વર્ષથી ઓછી હોય



આ દળમાં ભરતી માટે જવાનોને મુશ્કેલ શારીરિક અને માનસિક પરીક્ષામાંથી પસાર થવું પડે છે