તાજેતરમાં જ નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના લગ્ન થયા હતા



અનંત રાધિકાને નીતા અને મુકેશ અંબાણીએ કરોડો રૂપિયાની ગિફ્ટ આપી હતી.



2019માં મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશના લગ્નમાં પણ કંઈક આવું જ બન્યું હતું



નીતા અંબાણીએ તેમની મોટી પુત્રવધૂ શ્લોકાને વિશ્વની સૌથી મોંઘી જ્વેલરી પીસ ભેટમાં આપી હતી.



નીતા અંબાણીએ શ્લોકાને 'મૌવદ એલ ઇન્કમ્પેરેબલ' નામનો હીરાનો હાર ભેટમાં આપ્યો હતો.



તેની કિંમત લગભગ 451 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.



આ નેકલેસમાં 91 હીરા જડેલા છે.



નેકલેસને 407.48 કેરેટ યલો ડાયમંડને કાપીને બનાવવામાં આવ્યો હતો.



આ આખો સેટ 18 કેરેટની ગુલાબી સોનાની ચેનથી ગૂંથાયો હતો.



નીતા અંબાણીની આ મોંઘી ગિફ્ટ પણ ખૂબ ચર્ચામાં રહી હતી.