ભારત આ વર્ષે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે.



આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી



15 ઓગસ્ટના રોજ ભારતની સાથે અન્ય ચાર દેશોને આઝાદી મળી હતી.



જેમાં બહેરીન, નૉર્થ અને સાઉથ કોરિયા, લિક્ટેનસ્ટેઈન અને રિપબ્લિક ઓફ કોંગો સામેલ છે.



કોન્ગો એ આફ્રિકન દેશ છે. આ દેશ 15 ઓગસ્ટ 1960ના રોજ આઝાદ થયો હતો.



15 ઓગસ્ટ 1971ના રોજ બહેરીન પર બ્રિટિશ શાસનનો અંત આવ્યો હતો



દર વર્ષે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંનેમાં 15 ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.



કોરિયા પર 35 વર્ષનો જાપાની શાસન સમાપ્ત થયું. આઝાદીના ત્રણ વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચાઇ ગયા



લિક્ટેનસ્ટેઇન 15 ઓગસ્ટ 1866માં જર્મન શાસનથી સ્વતંત્ર થયો હતો.