ભારતમાં આવેલા આ 5 રેલવે સ્ટેશન સૌથી જુના છે



આ રેલવે સ્ટેશનોને 150 વર્ષથી વધુ સમય થઇ ગયો છે



1. બડોગ રેલવે સ્ટેશન, હિમાચલ પ્રદેશ



આ રેલવે સ્ટેશનનું ઉદઘાટન 1930 માં કરવામાં આવ્યું હતુ



2. હાવડા જંક્શન, રેલવે સ્ટેશન, કોલકાત્તા



આનું નિર્માણ વર્ષ 1852 માં કરવામાં આવ્યુ હતુ



3. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, રેલવે સ્ટેશન, મુંબઇ



આ ખુબ જુનુ છે, આને પહેલા વિક્ટોરિયા ટર્મિનસ કહેવાતું હતુ



4. ચારબાગ રેલવે સ્ટેશન, લખનઉ



આને વર્ષ 1915 માં બનાવવામાં આવ્યું હતુ



5. જુની દિલ્હી રેલવે સ્ટેશન, દિલ્હી



આ રેલવે સ્ટેશનનું ઉદઘાટન 1864 માં કરવામાં આવ્યુ હતુ



all photos@social media