Marriage: આ 5 થી વધુ દેશોમાં બીજા ધર્મમાં લગ્ન કરવો છે ગુનો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દુનિયાના કેટલાય દેશો છે જે સિવિલ મેરેજની જોગવાઇ નથી રાખતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સિવિલ મેરેજ સેક્યૂલર હોય છે, અહીં અલગ-અલગ ધર્મોના લોકો લગ્ન કરી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પરંતુ આવા લગ્ન લગભગ બે ડઝન દેશોમાં માન્ય નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અહીં જુઓ આવું કયા કયા દેશોમાં અત્યારે અસ્તિત્વમાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇન્ડોનેશિયા બે ડઝન દેશોમાં સામેલ છે, જ્યાં સિવિલ મેરેજ નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોટાભાગના અરબ અને મધ્ય પૂર્વના દેશો આ લિસ્ટમાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લેબનાન અને સીરિયામાં તો અંતર્ધામિક લગ્નને પણ માન્યતા નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મલેશિયા માત્ર બિનમુસ્લિમો માટે સિવિલ મેરેજની જોગવાઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વળી, કેટલાક દેશોમાં અલગ ધર્મના લોકોને લઇને રસ્તો ઇજી નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ