તમે દરરોજ અકસ્માતને લઇને સમાચાર સાંભળતા જ હશો



ભારતમાં દર વર્ષે લાખો લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટે છે



પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધુ રોડ અકસ્માતો ક્યાં થાય છે



ભારતમાં સૌથી વધુ રોડ અકસ્માતો તમિલનાડુ થાય છે



ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે



કર્ણાટક અને રાજસ્થાનમાં પણ રોડ અકસ્માતની અનેક ઘટનાઓ બને છે



રોડ પરિવહન અને હાઇવે મંત્રાલયે 2022નો એક રિપોર્ટ જાહેર કર્યો છે



આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં રસ્તા પર અકસ્માતમાં 1 લાખ 68 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો



આ આંકડાઓ અનુસાર આપણા દેશમાં રસ્તા પર અકસ્માતના કારણે થતા મોતનો આંકડો ડરામણો છે



આ રાજ્યમાં રસ્તા પર સુરક્ષાના ઉપાયો વધુ મજબૂત કરવાની જરૂર છે