આ છે પીએમ સૂર્ય ઘર યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના તમામ ઘરોને મફતમાં વીજળી પૂરી પાડવાનો છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ યોજના હેઠળ ઘરોમાં સોલર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ચાલો અમે તમને જણાવીએ કે તમે પીએમ સૂર્ય ઘર યોજનામાં કેવી રીતે અરજી કરી શકો છો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ માટે અધિકૃત વેબસાઇટ httpspmsuryaghargovin પર જઈને લોગ ઇન કરો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ત્યારબાદ ગ્રાહક તરીકે નોંધણી કરો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તે પછી રાજ્ય અને ડિસ્કોમ પસંદ કરો

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

હવે તમને વિદ્યુત વિતરણ કંપની ડિસ્કોમ થી મંજૂરી મળી જશે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

અરજી કરતી વખતે તમારે જણાવવું પડશે કે તમારા પરિવારને અન્ય કોઈ સબસિડીનો લાભ મળ્યો નથી

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સોલર પેનલ લગાવવા માટે તમારું ઘર યોગ્ય જગ્યાએ હોવું જોઈએ