આ દેશોમાં કોઇ નથી કરી શકતું બીજા ધર્મમાં લગ્ન દુનિયાના કેટલાય દેશો છે જે સિવિલ મેરેજની જોગવાઇ નથી રાખતું સિવિલ મેરેજ સેક્યૂલર હોય છે, અહીં અલગ-અલગ ધર્મોના લોકો લગ્ન કરી શકે છે પરંતુ આવા લગ્ન લગભગ બે ડઝન દેશોમાં માન્ય નથી અહીં જુઓ આવું કયા કયા દેશોમાં અત્યારે અસ્તિત્વમાં છે ઇન્ડોનેશિયા બે ડઝન દેશોમાં સામેલ છે, જ્યાં સિવિલ મેરેજ નથી મોટાભાગના અરબ અને મધ્ય પૂર્વના દેશો આ લિસ્ટમાં છે લેબનાન અને સીરિયામાં તો અંતર્ધામિક લગ્નને પણ માન્યતા નથી મલેશિયા માત્ર બિનમુસ્લિમો માટે સિવિલ મેરેજની જોગવાઇ છે વળી, કેટલાક દેશોમાં અલગ ધર્મના લોકોને લઇને રસ્તો ઇજી નથી all photos@social media