ઇતિહાસમાં અનેક શાસક રહ્યા છે જેમની પાસે પોતાનું સામ્રાજ્ય છે



જેમણે પોતાની શક્તિ અને તાકાતથી પોતાનું સામ્રાજ્યની સ્થાપના કરી હતી



આવો જાણીએ ક્યા શાસકે સૌથી મોટું સામ્રાજ્ય ઉભુ કર્યું હતું



ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય મૌર્ય વંશ હતું.



જેની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી



આ સામ્રાજ્યના વિસ્તારમાં વધુ એક શાસકનો હાથ હતો



ચક્રવર્તી અશોક સમ્રાટે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો



ચંદ્રગુપ્ત મૌર્ય એક મહાન શાસક હતો



જેમાં મુખ્ય ભૂમિકા ચાણક્યની હતી



ચાણક્યએ જ ચંદ્રગુપ્તને મગધની ગાદી અપાવી હતી