મુગલોએ ભારતના ઘણા રાજાઓને હરાવીને તેમની સલ્તનત છીનવી લીધી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

અહોમ શાસકોએ મુઘલોને એક બે વાર નહીં પણ 17 વાર યુદ્ધમાં હરાવ્યા હતા

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

આહોમ સામ્રાજ્ય હેઠળ આસામની બ્રહ્મપુત્રા ખીણ રંગપુર બંગાળનું કૂચબિહાર અને ભૂટાન દેશના પ્રદેશો સમાવિષ્ટ હતા

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

અહોમની પ્રજા એટલી બહાદુર હતી કે તેઓએ મુઘલોને યુદ્ધભૂમિમાં વારંવાર પછાડ્યા હતા

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

મુઘલો અને અહોમનો જ્યારે છેલ્લી વાર સામનો થયો ત્યારે અહોમ યોદ્ધાઓએ તેમના પરસેવા છોડાવી દીધા

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

અહોમ અને મુઘલોના આ યુદ્ધનું નામ નેવલ વોર હતું

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

અહોમ સૈનિકોએ લાચિત બોરફુકનના નેતૃત્વ હેઠળ મુઘલોની મોટી સેના અને ઘણી હોડીઓ પર હુમલો કરીને તેમને વેરવિખેર કરી દીધા

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

આ હાર પછી મુઘલોએ પૂર્વીય પ્રદેશ તરફ સામ્રાજ્ય વિસ્તરણનું સ્વપ્ન છોડી દીધું

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જેના પછી અહોમ લોકોએ સ્વતંત્રતાપૂર્વક 600 વર્ષ સુધી રાજ કર્યું હતું