જ્હાન્વી કપૂરે બ્લેક લૉન્ગ ડ્રેસમાં કરાવ્યુ છે શાનદાર ફોટોશૂટ



લૉન્ગ બ્લેક ડ્રેસમાં જ્હાન્વીએ એકથી એક સેક્સી પૉઝ આપ્યા



ખુલ્લા વાળ અને ચહેરા પર સ્માઇલથી એક્ટ્રેસે ફેન્સના દિલ જીત્યા



કેમેરા સામે પોતાની પાતળી અને સેક્સી કમર પણ ફ્લૉન્ટ કરી



26 વર્ષીય એક્ટ્રેસનો બૉલીવુડમાં જલવો છે, 2018 ધડકથી ડેબ્યૂ કર્યુ હતુ



દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને ડાયરેક્ટર બોની કપૂરની મોટી દીકરી છે જ્હાન્વી કપૂર



જ્હાન્વી કપૂર છેલ્લે મિલી ફિલ્મમાં જોવા મળી હતી



જ્હાન્વી પોતાની અપકમિંગ ફિલ્મ બવાલ અને જન ગન મનમાં વ્યસ્ત છે



એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



જ્હાન્વી અવારનવાર પોતાની ગૉર્ઝિયસ અને સેક્સી ફોટોશૂટથી ચર્ચામાં રહે છે