મિથુન ચક્રવર્તી ઈન્ડસ્ટ્રીમાં તેની દમદાર એક્ટિંગ માટે જાણીતો છે

મિથુન ચક્રવર્તી ઈન્ડસ્ટ્રીમાં તેની દમદાર એક્ટિંગ માટે જાણીતો છે

47 વર્ષની કરિયરમાં એકટરે અનેક શાનદાર ફિલ્મો આપી છે

ફિલ્મી દુનિયામાં ડિસ્કો ડાંસર નામથી મિથુને તેની ઓળખ બનાવી

આટલી લાંબી કરિયરમાં મિથુને અનેક ફ્લોપ ફિલ્મો પણ આપી

મિથુન ચક્રવર્તીના નામે સૌથી વધારે ફ્લોપ ફિલ્મો આપવાનો રેકોર્ડ છે

રિપોર્ટ્સ મુજબ, મિથુને 300થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે

જેમાંથી આશરે 180 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે

આ ફ્લોપ ફિલ્મોમાં સિકંદર સડક કા, ચિંગારી જેવી ફિલ્મો સામેલ છે

સૌથી વધુ ફ્લોપ ફિલ્મો આપવા છતાં એકટરને ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર કહેવાય છે

સૌથી વધુ ફ્લોપ ફિલ્મો આપવા છતાં એકટરને ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર કહેવાય છે