ભારતીય સેનામાં સારા પગાર અને ભથ્થાની સાથે સાહસ, દેશની સેવા કરવા મળે છે



સાતમા પગાર પંચ મુજબ, ભારતીય સેનામાં પે લેવલ- 2 થી લઇને 18 સુધી છે.



ભારતીય સૈન્યમાં જોડાવાને લઇને યુવાનોમાં ખૂબ ક્રેઝ જોવા મળે છે.



ભારતીય સેનામાં સૌથી વધુ પગાર ચીફ ઓફ આર્મી સ્ટાફને મળે છે.



ચીફ ઓફ આર્મી સ્ટાફને લગભગ અઢી લાખ રૂપિયા મહિને પગાર મળે છે



ભારતીય સૈન્યમાં સિપાહી અને લાન્સ નાયકનો પે સ્કેલ 5200-20200 હોય છે.



નાયબ સૂબેદાર, સૂબેદાર મેજરનો પે સ્કેલ 9300-34800 રૂપિયા છે.



લેફ્ટિનન્ટ, કેપ્ટનનો પે સ્કેલ 15600-39100 રૂપિયા હોય છે.



લેફ્ટિનન્ટ કર્નલ, બ્રિગેડિયરનો પે સ્કેલ 37400-67000 રૂપિયા હોય છે.



લેફ્ટિનન્ટ જનરલ અને ચીફ ઓફ આર્મી સ્ટાફનો પે સ્કેલ લેવલ- 18 છે.