બોલિવૂડમાં એવી અનેક જોડીઓ રહી છે જેમની વચ્ચેની કેમેસ્ટ્રી જોતા લાગે છે કે આ બેસ્ટ કપલ સાબિત થશે પરંતુ વાસ્તવમાં આવું થઇ શકતું નથી.



એક્ટ્રેસ સંગીતા બિજલાની અને સલમાન ખાનના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયા હતા પરંતુ બાદમાં સંગીતાએ સગાઇ તોડી નાખી હતી.



ગૌહરે સાજિદ સાથે સગાઇ પણ કરી લીધી હતી પરંતુ બાદમાં તેઓ અલગ થઇ ગયા



એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ઉપેન પટેલ સાથે સગાઇ તોડી નાખી હતી. બિગ બોસ 8માં ઉપેન સાથે સગાઇ કરી હતી.



એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને અભિનેતા અભિષેક બચ્ચનની સગાઇ પણ ધૂમધામથી થઇ હતી.પરંતુ બાદમાં સગાઇ તૂટી ગઇ હતી.



સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ એક્ટર રક્ષિત શેટ્ટી સાથે સગાઇ કરી હતી પરંતુ તેમના લગ્ન થઇ શક્યા નહીં