અભિનેતા દિલીપ કુમારનું આ વર્ષે થયું નિધન ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને કહ્યું અલવિદા પુનીત રાજકુમારનું હાર્ટ અટેકથી થયું નિધન સુરેખા સીકરીનું કાર્ડિયક અરેસ્ટથી થયું નિધન ટીવી એક્ટર અનુપમ શ્યામું આ વર્ષે થયું નિધન રામાયણ ફેમ એક્ટર ચંદ્રશેખરજી વૈદ્યે દુનિયા છોડી બોલિવૂડ અભિનેત્રી શશીકલા શાઇગલનું થયું મોત રાજીવ કપૂરનું નિધન 9 ફેબ્રુઆરીએ થયું સિંગર નરેન્દ્ર ચંચલે આ વર્ષે દુનિયાને કહ્યું અલવિદા