સિંગર સાયલીની મહેંદી સેરેમની શાનદાર તસવીરો ઇન્ડિયન આઇડલ 12ની ફેમ સાયલી લગ્ન સૂત્રે બંધાઇ ગત વર્ષે ડિસેમ્બરમાં બોયફ્રેન્ડ સાથે થઇ હતી સગાઇ 22 એપ્રિલથી પ્રિવેડિંગ ફંકશન શરૂ થઇ ગયા હતા સાયલીએ ઇન્સ્ટાગ્રામ પર મહેંદીની તસવીર કરી હતી શેર ગ્રીન શરારામાં મહેંદી સેરેમનીમાં સાયલીનો ગોર્જિયશ લૂક લગ્નની ખુશી સાયલીના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. પ્રી વેડિંગ ફોટોની તસવીર પણ સાયલીએ કરી હતી પોસ્ટ પ્રિવેડિંગ વીડિયોમાં તે મંગેતર સંગ રોમાન્સ કરતી જોવા મળી સાયલીએ તેના બોયફ્રેન્ડ ધવલ સંગ લીધા સાત ફેરા