પાર્ટીમાં ખૂબસૂરત દેખાવવા માટે આ ટિપ્સ કરો ફોલો મેકઅપ કરતા પહેલા ફેસવોશ કરવાનું ન ભૂલો મેકઅપ લગાવતા પહેલા સ્કિનને મોશ્ચરાઇઝ કરો સ્કિન પર મેકઅપ લગાવ્યા બાદ પ્રાઇમર જરૂર લગાવો પ્રાઇમર બાદ ચહેરા પર ફાઇન્ડેશન લગાવો મેકઅપ બાદ કંસીલર લગાવવાનું ન ભૂલો મેકઅપ બાદ ગ્લો માટે મેકઅપ પાવડર લગાવો મેકઅપ પહેલા મોશ્ચરાઇઝર લગાવાથી સ્કિન ડ્રાય નહીં થાય પ્રાઇમપ મેકઅપને સ્કિન પર ટકવા દેવામાં મદદ કરે છે કંસીલર ડાઘ ધબ્બાને છુપાવવાનું કામ કરે છે